Host Responsibilities:
માતાજીની પધરામણી દરમ્યાન નીચેની મર્યાદા (ઓછામાં ઓછી) જાળવવી.
-
માતાજીની પધરામણી અને પ્રસંગ દરમ્યાન “જય ઉમિયા”, “જય માતાજી”, “જય અંબે”… બોલવાનો આગ્રહ રાખવો.
-
માતાજીને ઘરના અગ્રગણ ઘણીને માની સેવા કરવી. દરેક દેવ, દેવી કે ગુરુનુ સન્માન જાળવવું.
-
પધરામણી વખતે ઘર સ્વચ્છ રાખવું, સાત્વિક ભોજન આરોગવું. માંસ-મદિરા, ઈંડા, પાન મસાલા અને ગુટખા ખાવી નહીં.
-
પૂજા-પાઠ દરમ્યાન સનાતન ધર્મને શોભે એવા કપડાં પહેરવા. કોઈ શોર્ટ્સ પહેરવા નહીં.
-
માતાજીની આરતી, પ્રસાદ, સ્તુતિ અને શકય હોયતો ભજન કે માતાજીના જુદા-જુદા અવતાર અને ધામ વિષે વાત કરવી.
-
આરતી (જય આઘ્યાશક્તિ…) અને સ્તુતિ (વિશ્વંભરી…) ગાયીને કે વગાડીને કરવી.
-
બહેન-દીકરીઓએ સમય મર્યાદાનું ધ્યાન રાખવું.
-
ચૈત્ર અને આસો નવરાત્રિની ઉજવણી કરવી કે ઉજવણીમાં જોડાવવું.
-
પધરામણી સમયે શ્રધ્ધા-ભક્તિથી દાન, સેવા કે હાજરી આપવી.
-
શક્ય હોયતો પાડોશી કે મિત્રમંડળને માતાજીના દર્શન અને સેવાનો લાવો આપવો.
-
કૃપા કરીને સૂચનાઓનું પાલન કરવું.
Important things to remember
Please note:
-
This is a tentative registration. Our admin team will confirm your booking if the requested dates are available.
-
We reserve the right to modify registration with prior notice from Management.
-
There is a minimum 7-day booking period at one place (without changing a location, even next door movement not permitted).
-
Sunday to Saturday (Sunday Mataji will Visit next Padhramni)
-
Host must take a handover of Mataji assets and inform us of any missing items or damage.
-
You authorise Umiya Parivar to display your address on social media for Mataji Darshan. if you do not wish your address to be displayed, please email us in writing.
To proceed with your booking:
-
Enter your desired month on the registration form.
-
Upon submission, our admin team will confirm availability and finalize your registration.
Please note that your booking is not confirmed until you receive confirmation from our admin team.